Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી : ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાતા ડી.વાય.એસ.પી. એ પ્રેસ કોન્ફરન્સ યોજી.

Share

ચોટીલાનાં ગ્રામ્ય વિસ્તારમાં અફિણ ડોડવા સહિત માદક દ્રવ્યનું મોટા પ્રમાણમાં સેવન થતું હોવાની ફરીયાદ ઉઠી હતી ત્યારે બાતમીનાં આધારે ચોટીલા તાલુકાનાં ઝુંપડા ગામની સીમમાંથી લીંબડી ડી.વાય.એસ.પી. સી.પી. મુધવાએ પોલીસ કાફલા સાથે રેડ કરતાં પોલીસે 1200 કિલોથી વધુને 700 થી વધુ ગાંજાનાં છોડ આશરે કિંમત રૂપિયા એક કરોડ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે આજે લીંબડી ડી.વાય.એસ.પી. સી.પી. મુધવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ આમ આદમી પાર્ટી નો આંતરિક દખો ચરમસીમાએ, ૪૩ જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓના સાગમતે રાજીનામા

ProudOfGujarat

મહેમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન પર હુમલો કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરાઈ.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડાના આલમપુરા પાસે રેલીંગ સાથે મોટરસાઇકલ અથડાતા બે ના કરુણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!