Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી બોટાદ તરફ જતી એસ.ટી બસમાં બસ ચાલકે ઓચિંતી બ્રેક મારતાં એક વૃદ્ધ મહિલાને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને ચાલક અને કંડકટરે બસ સાથે હોસ્પિટલ જઈ સારવાર કરાવી.

Share

લીંબડી બોટાદ બસમાં કારોલ ગામના વૃદ્ધ મહિલા રતનબેનને અચાનક બ્રેક મારવામાં આવતા માથાનાં ભાગે ઈજા પહોંચી હતી.વૃદ્ધ મહિલાને સત્વરે સારવાર મળી રહે તે માટે બસ ચાલક અને કંડકટરે અન્ય મુસાફરો સાથે બસ લીંબડી હોસ્પિટલ હંકારી દીધી હતી અને મહિલાને તાત્કાલિક સારવાર અપાવી હતી. બસ ચાલક અને કંડકટરની આ સમયસૂચકતા અને માનવીય અભિગમથી બાકીના મુસાફરો પણ પ્રભાવિત થયા હતા અને બંનેની સરાહના કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દેખાયેલા દિપડાને રેસ્ક્યુ કરાયો

ProudOfGujarat

સિહોર તાલુકા પંચાયતમાં ભાજપ પાસેથી સત્તા આચકી કોંગ્રેસનો પંજો લહેરાયો..

ProudOfGujarat

વાંકલ ના વેરાવી ફળિયા ના પાટીયા પાસે બે બાઇક ચાલક ભટકાતા એકની હાલત ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!