Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી : નગરપાલિકાની ઓફિસમાં આવેલ ક્ષેત્રમાં બેસી ગયેલ પાણીનો સંપ ઉપર બાળકો રમતાં હોવાથી નુકસાન થાય તો જવાબદાર કોણ ?

Share

આ કોઈ મેદાન કે બાળકોને રમવાનું સ્થળ નથી લીંબડી નગરપાલિકાની ઓફિસમાં આવેલ ક્ષેત્રમાં બેસી ગયેલો પાણીનો સંપ છે. ત્યારે આ સંપ ઉપર બહારથી આવેલ બાળકો કુદાકુદ કરતાં નજરે પડી રહ્યાં છે. આ જગ્યા ભયાનક છે ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે તેમ છતાં નગરપાલિકા આ બાળકોને ટોકી રહ્યા નથી તો કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ? આ પાણીના સંપ ઉપર બાળપણની મોજ માણી રહ્યા છે. આ બાળકોને પણ ઘટના દુર્ઘટનાની નથી પડતી ખબર આ બાળકોને લીંબડી નગરપાલિકા આ જગ્યાએથી હટાવવાની પણ તસ્દી લઈ નથી રહ્યું. કોઈ અઘટિત ઘટના સર્જાઈ તો શું નગરપાલિકા જવાબદાર હશે કે આ માસુમ બાળકો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અમદાવાદમાં 4 હજારની લાંચ લેતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

ProudOfGujarat

દહેજની ઓપાલ કંપની ખાતે સફળતાપુર્વક મોકડ્રીલ યોજાઇ.

ProudOfGujarat

वलसाड मैं तेज बारिश के दौरान तंत्र की खुली पोल..open link must see this video

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!