Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી : જીવદયા પ્રેમીએ આવી કડકડતી ઠંડીમાં શ્વાનનાં બચ્ચાને બચાવવા તળાવમાં છલાંગ લગાવી.

Share

લીંબડી તળાવમાં શ્વાનનું ગલુડિયું ડુબતું જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું ત્યારે એક પશુપ્રેમી દેવીપૂજક મુકેશભાઈ શીવાભાઈ બુટીયા નામના યુવાને તળાવમાં છલાંગ લગાવી ગલુડિયાનો જીવ બચાવી એક જીવદયા પ્રેમીનુ ઉદાહરણ પુરુ પાડયું.ત્યારે બીજી તરફ નગરપાલિકાની બેદરકારી પણ નજરે પડી રહી છે કેમ કે આ તળાવ જાહેર માર્ગ પર આવેલ છે અને આ તળાવ ફરતે આવેલ પાઈપ પણ તુટી ગયેલ છે ત્યારે અહીંયાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય શકે છે તેમ છતાં અહીંયા દિવાલ કે પાઈપ મુકવામાં નથી આવતા ત્યારે આજે એક શ્વાનનુ બચ્ચું આ તળાવમા ખાબક્યુ છે.ભવિષ્યમા કોઈ બાળક પણ ખાબકી શકે છે તો આ બનનાર ઘટનાનો જવાબદાર કોણ હશે તે આવનાર સમય જ બતાવશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરામાં અજાણ્યા 3 યુવાનો દ્વારા ચપ્પુ વડે હુમલો કરતા યુવક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

માંગરોળ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ખુશખુશાલ મહિલા ખુશખુશાલ પરિવાર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વાગરા તાલુકામાં આવેલ પણીયાદરા ગામ ખાતે ઉગ્ર બન્યું આંદોલન……પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસનાં સેલ છોડયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!