Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શહેરમાં આવેલ બીએ કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓના અભ્યાસ અર્થે અને ભાવી ભવિષ્ય માટે વિદ્યાર્થીનીઓ અને વાલીઓનું સંમેલન યોજાયું

Share

હાલ જ્યારે હરીફાઈનો જમાનો છે અને વિદ્યાર્થીઓ હરીફની લાઈનમાં છે ત્યારે ભવિષ્ય વિદ્યાર્થીનીઓનુ ઉજળું બને તે હેતુથી વિદ્યાર્થીનીઓ અને વાલીઓનું સંમેલન લીંબડી બીએ કન્યા વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓ આશરે 1300 લોકો હાજર રહ્યા હતા જેમાં વિદ્યાર્થીનીઓના ભાવિ ભવિષ્ય ઉપર વાત કરવામાં આવી હતી તેમજ વાલીઓ પોતાના સંતાન માટે શું શું કરી શકે તે બાબતે પ્રકાશભાઈ સોની દ્વારા વાલીઓને સુચન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં લીંબડી કેળવણી મંડળના સેક્રેટરી પ્રકાશભાઈ સોની, આ શાળાના આચાર્ય ક્રિષ્નાબા ચુડાસમા, અને નિવૃત્ત શિક્ષક નરેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા બીએ કન્યા વિદ્યાલયના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

કલ્પેશ વાઢેર :- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ ની મુન્શી( મનુબરવાલા) મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે મુન્શી સ્કૂલ ખાતે શાળા ના વાર્ષિક મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું…

ProudOfGujarat

ભારતીય સેનાના વિંગ કમાન્ડર અભિનંદનના પરત ફરવાના સમાચારે ભરૂચ પંથકમાં ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

રાજપીપળાનાં મોહસીને આઝમ મિશન નામની એક સમાજ સેવી સંસ્થાનાં સક્રિય કાર્યકરે જરૂરિયાતમંદ દર્દીને લોહી આપી માનવતાનાં દર્શન કરાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!