Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી સખિદા કોલેજ ખાતે સર્જિકલ સ્ટ્રાઇક દિવસની ઉજવણી કરાઇ

Share

સુરેન્દ્રનગર લીંબડી
તારીખ 29/9/2018
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

૨૦૧૬ માં થઇ ગયેલ સર્જિકલ સ્ટ્રાઇક આજે પણ લોકોના મનમાં દિલોમાં છે ત્યારે આજ રોજ લીંબડી એ.આર.એસ સખીદા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ખાતે સર્જિકલ સ્ટ્રાઇક દિવસની ઉજવણી કરવામાં આવી હતી
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા ખાતે NCC વિભાગ સખીદા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ એન્ડ હોમ સાયન્સ કોલેજ દ્રારા સર્જિકલ સ્ટ્રાઇકની ઉજવણી કરવામાં આવી હતી જેમાં NCC વિભાગના રાજકોટ ગૃપ હેડ કવાટરના બ્રિગેડીયર અજીતસિંહ ગૃપ કમાન્ડ મુખ્ય મહેમાન તરીકે હાજર રહયા હતા અને જેમણે સર્જિકલ સ્ટ્રાઇક કારગીલ યુધ્ધ અને આર્મી વિશેની માહિતી કોલેજના વિદ્યાર્થીઓને આપી હતી તેમજ દેશનું માન સન્માન કઇરીતે વધે દેશના પ્રેમ, સ્વચ્તા જેવા મુદ્દાઓ ઉપર વિદ્યાર્થીઓને સમજણ પુરી પડી હતી ત્યારે આ કાર્યક્રમમાં આ કોલેજના પ્રિન્સીપલ એસ.જી. પુરોહિત દ્વારા આવેલ બ્રિગેડીયર અજીતસિહને સન્માનીત કરવામાં આવેલ ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રોફેસરો, કોલેજ સ્ટાફ તેમજ વી.એ.પરમાર, તેમજ એલ.કે.પરમારે ભારે જહેમત ઉઠાવી હતી


Share

Related posts

રાજપારડીમાં ચોરીના મોબાઇલ વેચાતા હોવાની આશંકા આ બાબતે સઘન ચેકિંગ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના.

ProudOfGujarat

સપનામાં પરિણામ-ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ થયા બાદથી જ ઉમેદવારોના મન ગણતરીમાં લાગ્યા.

ProudOfGujarat

વડોદરા : કરજણના માંત્રોજ ગ્રામ પંચાયતના તલાટીની વાવ ખાતે જિલ્લા ફેર બદલી થતાં મૂળનિવાસી એકતા મંચ દ્વારા વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!