Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીમાં રોડ રસ્તા તુટી ગયા બાબતે લીંબડીના પીપળા પા શેરી વિસ્તારના રહિશોએ આવેદન પાઠવ્યું

Share

 

સુરેન્દ્રનગર લીંબડી
તારીખ 29/9/2018
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

હાલ અલગ અલગ પ્રશ્નોને લઇને લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે અને પોતાના પર થતા અન્યાય સામે લડવા પણ તૈયાર થતા હોય છે ત્યારે રોડ રસ્તા અરાબ અને ટુંક સમયે તુટી જવાને કારણે પીપળા પા શેરી વિસ્તારના રહિશોએ આવેદન ડેપ્યુટી કલેકટર, મામલતદાર લીંબડી અને લીંબડી નગર પાલીકાને આવેદનપત્ર પાઠવ્યું હતું
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીના તાલુકામાં વિકાસના નામે મોટો ભ્રષ્ટાચાર આદરીયો હોય તેમ લોકો જણાવી રહયા છે ત્યારે હજુ છ સાત મહિના પહેલાજ બનાવેલ સી.સી. રોડની હાલત કંઢંગી બની ગઇ છે ત્યારે આવા રોડ રસ્તા લઇને જાગૃત રહિશો બહાર આવ્યા હતા અને આવો મોટો ભ્રષ્ટ્રાચાર આચરેલની સામે કડક કાર્યવાહી કરવામા; આવે અને જલ્દ જલ નવો રોડ બનાવી દેવામાં આવે તેવી માંગણી સાથે લીંબડીના ટાવર પાછળ આવેલ પીપળા પ વિસ્તારના રહિશોએ લીંબડી ડેપ્યુટી કલેકટર, લીંબડી મામલતદાર, અને લીંબડી નગર પાલીકા પ્રમુખને આવેદન પત્ર પાઠ્વ્યુ હતું અને નવા રોડ રસ્તા બનાવવા માંગણી કરી હતી અને જો આમ નહી કરવામાં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી


Share

Related posts

અંકલેશ્વર : કડકીયા કોલેજમાંથી એમ.કોમ સેમેસ્ટર – 4 નું પેપર લીક થવાનો મામલો, 1200 છાત્રોનાં ભાવિ સામે ખીલવાડમાં પ્રોફેસરને માત્ર ₹ 100 દંડ !!…

ProudOfGujarat

વલસાડમાં મેધમહેરથી વલસાડ નગર પાલિકા “તંત્ર” પાણીમાં ! ભરપૂર ગંદકીનો સામનો કરતા વલસાડવાસી,મેંધરાજાનું વહાલ તંત્રનું પાપ

ProudOfGujarat

ગોધરા : છેલ્લા ૨૮ દિવસોમાં કોઈ કોરોના પોઝિટિવ કેસો ન મળતા જિલ્લાના વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!