કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
તારીખ 5/6/2018
લીંબડી ખાતે આજ તા.૫ મી જુન-૨૦૧૮ના રોજ ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ ની ઉજવણી કરવામાં આવેલ હતી.
‘‘વિશ્વ પર્યાવરણ દિન‘‘ ૫ મી જુન-૨૦૧૮ની ઉજવણી માટે યુનાઈટેડ નેશન દ્વારા દર વર્ષે અલગ અલગ દેશને યજમાન દેશ જાહેર કરવામાં આવે છે. ચાલુ વર્ષે ભારતને યજમાન દેશ જાહેર કરવામાં આવેલ છે અને યુ.એન. દ્વારા ચાલુ વર્ષની ઉજવણી માટે ‘‘બેસ્ટા પ્લાવસ્ટીેક પોલ્યુાશન‘‘ થીમ ડીકલેર કરવામાં આવેલ છે. પ્લા.સ્ટી ક પર્યાવરણ માટે અત્યંાત જોખમી છે, ત્યારે આપણે પ્લાશસ્ટીલકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. પ્લા.સ્ટી કના કચરાનો રીયુઝ અથવા તો સંપૂર્ણ નાશ થાય તેવું દરેક નાગરિકે આયોજન કરવું જોઇએ. આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યક માટે વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યવારણની જાળવણી કરવામાં સહયોગી બનવા પણ લોકો ને અનુરોધ કર્યો હતો.
લોકોમાં પર્યાવરણીય જાગૃતિ કેળવાય અને પર્યાવરણની જાળવણી થાય તે માટે તા.૫ મી જૂન-૨૦૧૮ના રોજ આજે લીંબડી ખાતેથી પર્યાવરણીય જન જાગૃતી નું આયોજન કરવામાં આવેલ હતું. સ્વૈમચ્છિ ક સંસ્થાનના હોદેદારો, સહિત વિશાળ સંખ્યાામાં નગરજનો ઉપસ્થિનત રહયા હતાં.
સ્લગ : લીંબડી ખાતે વિશ્વ પર્યાવરણ દિનની વન વિભાગ દ્વારા ઉજવણી કરાઇ
Advertisement