Proud of Gujarat
GujaratFeaturedINDIA

લખતર ના પેઢડા નો બાળક સ્કૂલે જતા બેભાન હાલત મા રસ્તા પર મલિ આવતા ચકચાર

Share


કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
તારીખ 15/9/18

ઘરના સભ્યોએ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા હુમલો થયાની આશકા વ્યક્ત કરી

Advertisement

પેઢડા નો બાળક નાના અંકે વાળીયા સ્કૂલે જતા રસ્તા પર બેભાન હાલત મા ધાયલ અવસ્થા મલિ આવતા ૧૦૮ મા દવાખાના મા દાખલ કરવા મા આવતા ભારે ચકચાર મચિ જવા પામી છે

પેઢડા નો બાળક પ્રદીપ પૂજાભાઈ ગોહિલ પેઢડા થી નાના અંકે વાળીયા સ્કૂલે જતા રસ્તા પર બેભાન હાલત મા ધાયલ અવસ્થા મલિ આવતા ૧૦૮ મા દવાખાના મા દાખલ કરવા મા આવતા આ બાળક ના ગળા ના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ધા થયા હોવા નુ જણાતું હતું આ બનાવ ની જાણ થતા ૧૦૮ મા લખતર હોસ્પિટલમાં મા લઇ જવાયો છે પોલિસને જાણ થતાજ પોલીસે તપાસ શરૂ કરેલ છે આ બાળક ના ગળાના ભાગે તિક્ષ્ણ હથીયાર વડે ધાથયા નૂ જણાઇ આવે છે

સાચુ કારણ શું છે તે પોલિસ તપાસના અંતે જાણવા મળશે


Share

Related posts

BTP ના સુપ્રીમો છોટુ વસાવા વિધાનસભા ચૂંટણી નહિ લડે, નાદુરસ્ત તબિયતના કારણે લેવાયો નિર્ણય, પુત્ર મહેશ વસાવા ઝઘડિયાથી ઉમેદવારી કરશે, સૂત્ર.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર નજીક બોરી ગામનાં તળાવમાંથી મગર ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવનો ખાસ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!