Proud of Gujarat
GujaratFeaturedINDIA

કચ્છ-ભચાઉ સબજેલ માંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલ ની દીવાલ કુદીને ફરાર-અનેક ચોરીમાં સંડોવાયેલ છે આરોપી..

Share

જાણવા મળ્યા મુજબ કચ્છ ખાતે આવેલ ભચાઉ સબજેલ માંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલ ની દીવાલ કુદીને ફરાર થતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..અનેક ચોરીમાં સંડોવાયેલ આરોપી જેલ માંથી ફરાર થવાની ઘટનાએ જેલ ના વહીવટી તંત્ર ઉપર સવાલો ઉભા કર્યા છે..સાથે જ જેલ ની સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ ગંભીર સવાલો ઉભા કર્યા હતા.. હાલ તો સમગ્ર મામલા અંગે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે…

Share

Related posts

કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ

ProudOfGujarat

મોટામિયા માંગરોલ મુકામે કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલમાં આજથી ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ.

ProudOfGujarat

ગુજરાત ATS એ પોરબંદરમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!