Proud of Gujarat
GujaratFeaturedINDIA

કચ્છ યુનિવર્સીટીમા આગામી સેનેટની ચુંટણીને લઇને ABVPનો વિરોધ-કુલપતિના ધેરાવ સાથે ચુંટણી પ્રક્રિયા કરનાર પ્રોફેસરનુ મોઢુ કાળુ કર્યુ….

Share

કચ્છ યુનિવર્સીટીમા આગામી સેનેટની ચુંટણીને લઇને ABVP એ ભારે હોબાળો મચાવી વિરોધ પ્રદશન કર્યું હતું અને કુલપતિના ધેરાવ સાથે ચુંટણી પ્રક્રિયા કરનાર પ્રોફેસરનુ મોઢુ કાળુ કર્યુ હતું….તેમજ મતદારયાદીમાંથી નામ કમી થઇ જતા અને નિયમ મુજબ પ્રક્રિયા ન થતા વિરોધ સાથે  કુલપતિને રજુઆત કરી હતી…

Share

Related posts

રાજપીપળા જિલ્લા જેલના કેદીઓને રોજગારી તાલીમ આપશે.

ProudOfGujarat

વડોદરા : સ્વીટી પટેલની ચકચારી હત્યાનો ગુનો : પી.આઇ અજય દેસાઈ તથા કિરીટસિંહ જાડેજાને ૧૧ દિવસના રિમાન્ડ અપાયા…

ProudOfGujarat

ભાજપનાં આ ગદ્દાર નેતાઓને જનતા માફ નહીં કરે : કોંગ્રેસનાં આકરા પ્રહારો….જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!