Proud of Gujarat
FeaturedGujarat

કોસંબા હાઇવે પર ડ્રાઈવરને માર મારી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય…

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર રાજસ્થાનમાં રહેતા જશવંત સી કિશન સિંહ રાજપુત મુંબઈથી પંજાબ તરફ પોતાની ટ્રક gj 10 જી.એ 9730 લઈને આવી રહ્યા હતા તે દરમિયાન કોસંબા નજીક કોઈ અજાણ્યા ઇસમો રાત્રી દરમિયાન તેમની ટ્રકની આગળ થ્રી વ્હીલ ટેમ્પો લઈને ટ્રકને રોકી હતી ત્યારબાદ ડ્રાઇવરને ટ્રક ની નીચે ઉતારી લાકડી વડે ઢોર માર માર્યો હતો અને ડ્રાઇવરના ખિસ્સામાં મૂકેલા રોકડા રૂપિયા 20000 અને મોબાઇલ લઈ કોઈ અજાણ્યા ચોર ફરાર થઈ ગયા હતા ત્યારબાદ ટ્રકના ડ્રાઈવરે અંકલેશ્વર આવી તેમના મિત્રને સમગ્ર ઘટના જણાવી હતી અને તેમના મિત્રએ કોસંબા પોલીસને ફરિયાદ આપવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ જશવંતસિંહ કિશનસિંહ ડ્રાઈવરે કોસંબા પોલીસને ફરિયાદ આપી હતી અને ડ્રાઇવર હાલ અંકલેશ્વરના ખાનગી ટ્રાવેલ્સમાં રોકાયા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આવી સક્રિય ટોળકી સામે કોસંબા પોલીસ શું પગલાં ભરે છે.

Advertisement

Share

Related posts

વલસાડ સિટી પોલીસએ બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નાંખ્યો પાંજરે

ProudOfGujarat

વડોદરાના આયશ પાર્કમાં પાણીનો વેડફાટ પદાધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં…

ProudOfGujarat

પરપ્રાંતીય ઇંગલિશ દારૂના પાઉચ ઝડપાયા …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!