Proud of Gujarat
GujaratFeaturedINDIA

કોસંબા નજીક સાવા માર્ગ પર રાત્રિનાં સમયે બિંદાસપણે દીપડો લટાર મારતાં પસાર થનારા લોકોમાં ભયનો માહોલ.

Share

કોસંબા નજીક સાવા માર્ગ પર ગત રાત્રીનાં સમયે કદાવર દીપડો જાહેર રસ્તા પર રાજાની જેમ માહલી રહ્યો હતો જેનો બાઇકની લાઈટનાં પ્રકાશનાં સહારે લોકોએ વિડિયો પણ ઉતાર્યો હતો. લાંબા સમય બાદ ફરીથી દીપડો જાહેર રસ્તા પર નીકળતા રસ્તા પરથી પસાર થનારા લોકો માટે ભયનો માહોલ છવાયો છે. નજીકમાં આવેલ ચોકલેટ ફેક્ટરીમાં કોસંબામાંથી ઘણા લોકો નોકરીએ જાય છે તેઓ રાત્રીનાં 12 વાગ્યે ફેક્ટરીમાંથી છુટ્ટા થતાં હોય છે અને આજ માર્ગનો ઉપયોગ કરતા હોય છે જેથી કોઈ ગંભીર બનાવ બને તે પહેલા જવાબદાર તંત્રનાં અધિકારીઓ વિસ્તારમાં પાંજરૂ મુકી દીપડાને પકડે કરે એ જરૂરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ૩ ઉપર ચાલુ ટ્રેને કૂદી પડતા યુવાન ઘાયલ ….

ProudOfGujarat

ભરૂચ : રાજપારડી ગામે બજાર નવયુવક મંડળ આયોજિત ગરબા મહોત્સવ માં પીએસઆઇ એ આરતી નો લાભ લીધો.

ProudOfGujarat

ભરૂચનાં પારસીવાડ વિસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગ કરનાર એક ઇસમની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!