Proud of Gujarat
FeaturedGujaratINDIA

ક્ષત્રિય રોહિત સમાજ કીમ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવી.

Share

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ક્ષત્રિય રોહિત સમાજ કીમ પરિવારના સભ્ય શ્રીઓ ના સહકાર થી કોરોના વાયરસ ના લીધે સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ લોકડાઉન ના કારણે ગરીબ અને અત્યંત જરુરિયાત મંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લોટ, ચોખા, બટાકા, કાંદા, શાકભાજી, તેલ, મગ, મરચું, હડદર, મીઠુ જેવી વસ્તુઓની ૭૦ જેટલી કીટો બનાવી કીમ નગરમાં અને કીમ નગરની આજુબાજુના ગામોમાં જરૂરિયાતમદ અને ગરીબ વર્ગને પરિવારને જઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

बिहार के प्रशंसकों ने बिहारी स्टाइल में रितिक रोशन को दी जन्मदिन की बधाई!

ProudOfGujarat

તડકેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોનની ઉજવણી.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા નગરપાલિકા ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!