Proud of Gujarat
GujaratFeaturedINDIA

દેવભુમિદ્રારકા-ખંભાળીયા સેન્ટ્રલ બેન્કમાંથી એક વ્યકિત પાસે રૂપિયા.78000ની ચીલઝડપ કરી બે શખ્સો ફરાર..

Share

 

જાણવા મળ્યા મુજબ દેવભુમિદ્રારકાના ખંભાળીયા સેન્ટ્રલ બેન્કમાંથી એક વ્યકિત પાસે રૂપિયા. 78000ની ચીલઝડપ કરી બે શખ્સો ફરાર થતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..તેમજ સમગ્ર મામલે ભોગ બનનાર શખ્સ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવવા ની તજવીજ હાથધરી હતી….

Advertisement

Share

Related posts

પોરબંદરમાં કોલ્ડવેવની અસર હોવાથી શાળાના સમયમાં ફેરફાર કરવા એન.એસ.યુ.આઇ. દ્વારા રજુઆત.

ProudOfGujarat

ડભોઈથી રૂપિયા સાડા પાંચ લાખ મુખ્યમંત્રી રાહત કોસમાં અપાયા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં બાળ સંભાળ ગૃહોનાં બાળકોનું કૌટુંબિક પુન : સ્થાપન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!