Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા.

Share

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેડા જિલ્લા મધ્ય ગુજરાતના કોંગ્રેસના આગેવાનો પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા, કે.ડી.સી.સી.બેન્કના પૂર્વ ચેરમેન ધીરુભાઈ ચાવડા સહિત હોદ્દેદારો અને તેમના સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડયા હતા.

કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ સહિત પ્રદેશ પદાધિકારીઓ, હોદ્દેદારઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પંચમહાલ : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

ProudOfGujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માટીને નમન, વીરોને વંદન થીમ અંતર્ગત શહેરનો અમૃત કળશ તૈયાર કરાયો

ProudOfGujarat

અમદાવાદના જીવરાજ પાર્કમાં બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!