Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખેડા જિલ્લાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યનુ કોંગ્રેસમાંથી રાજીનામું.

Share

ખેડા જિલ્લા કોંગ્રેસમાં નારાજ થયેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને મહેમદાવાદના પૂર્વ ધારાસભ્યએ આજે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ બન્ને નેતાઓએ પક્ષમાંથી અને પાર્ટીના દરેક હોદ્દા પરથી રાજીનામું આપી દેતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

રાજેશ ઝાલા અને મહેમદાવાદના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પણ કોંગ્રેસથી નારાજ હોવાનું જણાવી રહ્યા હતા. આ બંને લોકો વર્ષોથી કોંગ્રેસના પક્ષ સાથે સંકળાયેલા હતા અને એકાએક પક્ષ છોડવાની વાત કરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે આજે આ બન્ને નેતાઓએ કોંગ્રેસમાંથી અને તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય વાતાવરણ ગરમાયું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચના શ્રવણ ચોકડી નજીકના એક શોપિંગ ખાતે પાર્ક કરેલ ઇલેક્ટ્રિક બાઇકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ.

ProudOfGujarat

પંચમહાલ : ગોધરા સિવીલ હોસ્પિટલમાંથી રેમડીસીવીર ઇન્જેકશન મળી રહેશે.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સોમાણી ચોકડી પાસેથી જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!