Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા::-મહુધા – કઠલાલ રોડ પર ગમખ્વાર અકસ્માત.ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત.પાંચ લોકોના ઘટના સ્થળે મોત….

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ મહુધા-કઠલાલ રોડ પર આજ રોજ સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો-ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત માં પાંચ લોકો ના મોત નિપજ્યા હતા..શાકભાજી લેવા જતા સમયે પાંચ લોકોને અકસ્માત નડ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે તેમજ પાંચેય મૃતકો નજીક ના ગામ ના હોવાનું જાણવા મળ્યા છે….

Advertisement

Share

Related posts

સાબરકાંઠાનાં ઇડરમાં 177 ટ્રેક્ટર પર 8.20 કરોડની લોન લેવાના કૌભાંડના પાંચમાંથી ત્રણ આરોપી ઝડપાયા.

ProudOfGujarat

નડિયાદના અરેરા ખાતે નવીન ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંઘજ ખાતે નવીન નંદઘરનું લોકાપર્ણ કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરની પી.પી. સવાણી સ્કુલમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!