Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખેડા જિલ્લા પંચાયતના સ્વભંડોળનું રૂ. 978.20 લાખની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર.

Share

નડિયાદ ખેડા જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૧-૨૨ નું સુધારેલ અને વર્ષ ૨૦૨૨-૨૩ જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા રજૂ કરાયેલ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં વર્ષ ૨૦૨૨-૨૩માં સ્વભંડોળની અંદાજીત રૂ. ૧૯૩૯.૧ લાખની આવકની સામે અંદાજીત ખર્ચ (Nay) ૨.૯૧.૪૧ લાખ દર્શાવવામાં આવ્યો છે.અને ૧૨ ટકાના વધારા સાથે રજૂ થયેલા બજેટમાં વર્ષના અંતે રૂ. ૯૦૮.૨૦ લાખની પુરાંત અંદાજવામાં આવી છે. આ બેઠકમાં મહાત્મા ગાંધી નરેગા યોજનાનું વર્ષ ૨૦૧૨-૨જુ બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સભા ડીડીઓ મેહુલ દવે ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજય સરકાર ગુન્હાખોરી અને નશાબંધી ડામવા કડકાઇથી કામ કરશેઃ

ProudOfGujarat

શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે દિનેશ ગુણવર્દને નિયુક્ત કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર મા શારદાભવન હોલ ખાતે પ્રાંત કક્ષાનો “વિશ્વાસ થી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!