Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લા મહિલા મોરચા અને યુવા મોરચાની સંયુક્ત કારોબારી બેઠક યોજાઇ.

Share

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની સૂચના અને ભાર્ગવભાઈ ભટ્ટ અને ગોરધન ઝડફિયા સાહેબના માર્ગદર્શનથી જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પટેલની આગેવાની હેઠળ પેજ સમિતિ વિસ્તરાક યોજના અંતર્ગત જિલ્લાના સાતેય મોરચામાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ૨૦૨૨ ની નવી મતદાર યાદીમાં વધારાના નવા ઉમેરાયેલા મતદારોને પેજ સમિતિના સભ્યો બનવા માટે યુવા મોરચા અને મહિલા મોરચાને વિશેષ જવાબદારી સોંપવામાં આવી.

બેઠકમા પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ તથા જિલ્લા મહિલા મોરચા પ્રભારી ડૉ. શ્રધ્ધાબેન રાજપૂત, ખેડા જિલ્લાના પ્રમુખ વિપુલભાઈ પટેલ, પ્રદેશ મંત્રી જ્હાન્વીબેન, મોરચા પ્રભારી મનિષાબેન પરમાર, મહિલા મોરચા ટીમ તથા યુવા મોરચાના પ્રમુખ તથા ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

મહામારી છતાં કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી)માં વિક્રમજનક પ્લેસમેન્ટ.

ProudOfGujarat

ભરૂચ : ગિજુભાઈ બધેકા બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

ગુજરાતમાં અનેરું છે શીતળા સાતમનું મહત્વ, જાણો પુજા વિધિ અને વ્રત કથા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!