Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે ઓલ ઇન્ડિયા ડિફેન્સની ત્રિદિવસીય કોન્ફરન્સનો આજથી પ્રારંભ.

Share

નર્મદા જિલ્લાના કેવડિયા ટેન્ટ સિટી 2 ખાતે આજથી ઓલ ઇન્ડિયા ડિફેન્સની ત્રણ દિવસિય કોન્ફરન્સનો પ્રારંભ થવાનો છે જેમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ તેમજ સુરક્ષા દળોના ત્રણેય પાંખના વડા હાજર રહેશે સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ ઉપસ્થિત રહેશે ઉપરાંત વડાપ્રધાન મોદી અંતિમ દિવસે ડિફેન્સ કોન્ફરન્સનું સમાપન કરાવશે.

રાષ્ટ્રીય કક્ષાની ડિફેન્સ કોન્ફરન્સમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા વિશે અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા થશે ડિફેન્સ કોન્ફરન્સને લઈ કેવડિયામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

ભરૂચ : દેત્રાલ ગામની ગ્રામસભામાં રજૂઆત કરનારને સરપંચના પતિ અને પુત્રએ માર મારતા સી.સી.ટી.વી વાયરલ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં અકસ્માતના 3 બનાવો:3ના મોત 2 ઘાયલ

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે મોટા મીયાં માંગરોળનાં ગાદી વારસની ઉપસ્થિતિમાં યોજાયો વિશેષ કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!