Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા કોલોની ખાતે એસ.આર.પી. જવાનોને કોવિડ-19 રસી મૂકવામાં આવી.

Share

કેવડિયા કોલોની ખાતે રસી મૂકવાના કાર્યક્રમમાં આશરે આજના દિન નિમિત્તે સો જેટલા જવાનોએ રસી મુકાવી હતી. રસીકરણનો કાર્યક્રમ છેલ્લા ત્રણ દિવસથી ગરુડેશ્વર તાલુકામાં ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં એસ.આર.પી ગૃપ અઢારના આશરે ૩૦૦ થી વધુ જવાનો રસી લઈ ચૂક્યા છે તથા કોરોના સામે રક્ષણ મેળવી રહ્યા છે. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગમાંથી ડોક્ટર મનિષાબેન વસાવા સાથે ડોક્ટર હાર્દિક ગાવીત ડોક્ટર પાયલ મકવાણા સાથે વેક્સિનેટર જયશ્રીબેન બારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એક સંદેશ પહોંચાડ્યો હતો.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

SOU પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના સમયમાં થયો ફેરફાર.

ProudOfGujarat

પંચમહાલ-ગોધરા જૂની મામલતદાર કચેરીની જગ્યાએ ખોદકામ કરતા પૌરાણિક અવશેષો નીકળ્યા…

ProudOfGujarat

અમદાવાદમાં ૧૭ થી ૨૩ જૂન રિવરફ્રન્ટ ખાતે સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!