Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

કેવડીયા કોલોની ખાતે શ્રેષ્ઠભારત ભવનની બીલ્ડીંગ નજીકથી દરૂની ડીલીવરી આપવાં જતાં બુટલેગર ઝડપાયો…

Share

મળતી માહિતી મુજબ ગત રોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે પોલિસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શ્રેષ્ઠ ભારત ભવનની બીલ્ડીંગ નજીકથી રાત્રે ૨૦:૧૫ કલાકે કે.કોલોનીના બુટલેગર અનિલ ઉર્ફે આકાશ વિશ્વાસ રાવ પાટીલની ટી.વી.એસ જ્યુપીટર ગાડી નં. GJ-22J-1396, એક મોબાઇલ, ૫ નંગ મોટી બોટલ, ૧૩ નંગ નાના ક્વોટરીયા સાથે કુલ રૂ! ૩૬૬૯૦ નાં મુદ્દામાલ સાથે કેવડીયા પોલિસે , સર્કલ પોલિસે કે.કોલોનીના પો.અધિક્ષક અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ ઝડપી પાડ્યો છે. આ બુટલેગરના ઝડપાવાથી કે.કોલોની ખાતે અન્ય બુટલેગરોમાં ફફડાટની લાગણી વ્યાપી છે કે.કોલોની ખાતેનાં વિસ્તારમાથી ગેરકાયદેસર પ્રવૃતિઓ નાબુદ કરવામાં આ અધિકારી સંપુર્ણ સફળ બન્યાં છે. તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

વડોદરા આર.આર સેલે ડેડીયાપાડાના મંડાળા ગામેથી 2 લાખના ગાંજા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરી.

ProudOfGujarat

સુરત-ઐતિહાસિક ગોપી તળાવમાં મલ્ટિપ્લેકસ બનશે..સુરતીઓને એક જ જગ્યાએ આનંદ પ્રમોદ મળી રહેશે..

ProudOfGujarat

ગોધરા સ્ટેગો હોસ્પિટલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મેડિકલ અને રકતદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!