Proud of Gujarat
bharuchFashionFeaturedGujarat

*કરજણના વલણ ગામે સરકારી આંગણવાડીના નાના ભૂલકાઓને વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણ કરાયું.

Share

વલણ ગામમાં 9 આંગણવાડીઓ આવેલી છે. જેમાંથી ગામના ચાર રસ્તે આવેલી “વલણ-3 આંગણવાડી”ને સરકારની યોજના હેઠળ “સ્માર્ટ આંગણવાડી” બનાવવામાં આવી છે.
આજ રોજ સવારે વલણ-3 આંગણવાડીના 3 થી 6 વર્ષ સુધીના 43 બાળકોને મહાનુભાવો દ્વારા વાલીઓની હાજરીમાં 2-2 જોડ યુનિફોર્મનુ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય મહેમાન વલણ PHC ના મેડિકલ ઓફિસર ડૉ. તસવ્વુરબેન, અતિથિ વિશેષ વલણ સરપંચશ્રી રમણભાઈ વસાવા, કરજણ તાલુકા સદસ્ય મોહસીન જોલી, કરજણ CSC અકેડમીના ડાયરેક્ટર અને સામાજિક કાર્યકર એડવોકેટ તૌસીફભાઈ કિકા, વલણ PHC ના સુપર વાઈઝર લુકમાન કોલા, આંગણવાડી વલણ-3 ના કાર્યકર મુમતાઝ વાંસીવાલા, તેડાઘર નજરાનાબેન ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ચૌટાનાકા પાસે બે બાઈક અથડાતાં બંને બાઇક સવારો ગંભીર રીતે ઘવાયા.

ProudOfGujarat

જમીન માપણી અંગે જંગી રકમ માંગવામાં આવી અને લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ઝડપી પાડ્યા જાણો ક્યાં અને કેવી રીતે

ProudOfGujarat

ઝઘડીયા ખાતે ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!