Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના કરજણ ગામની સીમમાંથી દીપડો ઝડપાયો

Share

ભરૂચ તાલુકાના કરજણ ગામની સીમમાં તેમજ આજુબાજુ ના વિસ્તારમાં દીપડો ફરતો હોય તેવી ફરિયાદ ગામના લોકોએ વનવિભાગને કરી હતી. કરજણ ગામના રમેશભાઈના તબેલા મા રહેલ વાછરડાને દીપડાએ શિકાર બનાવ્યો હતો. જેથી કરજણ અને આજુ બાજુ ના ગામોમાં દીપડા નો ભય ફેલાઇ ગયો હતો. તેથી વનવિભાગે પાંજરૂ અને મારણ મૂક્યું હતું. જેમાં દીપડો ફસાઇ જતા. વનવિભાગે તેને ઝડપી પાડ્યો હતો. તેમ છતાં હજી દીપડી અને તેના બચ્ચા ના વિસ્તારમાં ફરી રહ્યા હોય તેવી શંકા સેવાઇ રહી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં લિફ્ટ તૂટતા એક શ્રમિકનું મોત, આઠ લોકો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ભરૂચ : પૂર્વ પટ્ટીના કોંગ્રેસના આગેવાન અને કામદાર નેતા મહેશભાઈ પરમાર 300 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

બાળકીનો શુ વાંક? : બાળકીના જન્મતાની સાથે જ બંને પગ ઘૂંટણથી ઊંધા : માતા-પિતા તેને હોસ્પિટલમાં તરછોડીને ચાલ્યા ગયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!