Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ તાલુકાનાં સામરા ગામે નવી નગરીમાં ઝાડ નીચે જુગાર રમતા પાંચ જુગારીઓને ૧૩,૫૧૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ.

Share

કરજણ તાલુકાનાં સામરા ગામે નવી નગરીમાં વડના ઝાડ નીચે જુગાર રમતા જે અંતર્ગત સર્વેલન્સ ટીમે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી ચોક્કસ માહિતી એકત્રિત કરી મોજે સામરા ગામે નવી નગરીમાં આવેલા ઝાડના નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમીના આધારે ગુજરાત રાજ્ય તથા શ્રી અભય ચુડાસમા સાહેબ તથા શ્રી એચ.એમ.રાણા સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વડોદરા ગ્રામ્યનાઓનાં સૂચના માર્ગદર્શન આધારે સર્વેલન્સ સ્ટાફનાં પોલીસ માણસો જરૂરી કાર્યવાહી હાથ ધરેલ.
આરોપી (૧)જાવેદભાઇ ઇબ્રાહીમભાઇ મલેક રહે સામરા (૨)અસરફખાન રહેમતખાન ખોખર રહે ઇન્દિરા વાસ કોલોની સીમર (૩) નિશારભાઈ બાબુભાઇ સોલંકી રહે વણાંકપોર તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચ (૪)કમલેશભાઇ ચીમનભાઈ વસાવા રહે સણીયાદ નવી નગરી (૫) બશીરભાઈ રસુલભાઇ ફુરદ રહે સામરા તમામને અંગ ઝડતીનાં કિં.રૂ.૨૩૧૦/-તથા દાવ ઉપર જોતા વેરણ છેરણ પડેલ જુદા-જુદા દરની ચલણી નોટો મળી કુલ રૂ.૧૧૨૦૦/-તેમજ કુલ કિં.રૂ.૧૩૫૧૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

અખિલ ભારતીય સમાજશાસ્ત્રીય પરિષદની મેનેઝિંગ કમિટીમાં સમાજશાસ્ત્રી પ્રો. રમેશ મકવાણાનો ભવ્ય વિજય.

ProudOfGujarat

બિપરજોય વાવાઝોડાનાં અનુસંધાને ખેડા જિલ્લામાં ગઇકાલે રાત્રીએ કુલ ૧૨૬ મિ. મી વરસાદ પડ્યો

ProudOfGujarat

કેવડિયા ટેન્ટસિટી ખાતે ઈન્કમટેકસ એપેલેટ ટ્રીબ્યુનલની બે દિવસીય કોન્ફરન્સ આજે શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!