Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણનાં અણસ્તુ ગામે લોકડાઉન વચ્ચે જુગાર રમતાં 5 ઇસમો ઝડપાયા.

Share

કોરોના લોકડાઉન વચ્ચે લોકો જુગાર રમતાં હોય છે. કરજણ વિસ્તારમાં અણસ્તુ ગામે જુગાર પકડાયો હતો. કરજણ પોલીસે બાતમીનાં આધારે કરજણનાં અણસ્તુ ગામે ગત મોડી રાત્રે રેડ પાડી બારીયાવાસમાં સંજય પરમારનાં ઘર પાસે આવેલાં ઓટલા નીચે સ્ટ્રીટ લાઈટનાં અજવાળે જુગાર રમી રમાડતાં (1)સંજય સોમા પરમાર (2)અર્જુન ચંદુ રાઠોડિયા (3)હસન રસુલ સિધી (4) મોહસીન સલીમ દીવાન (5)જુબેર ઇકબાલ દીવાન ગોળ કુંડાળું વળી જુગાર રમતાં પોલીસે ઝડપી લઈ 2830 રૂપિયાનાં મુદ્દામાલ કબજે લઈ જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ ખાતે મુસ્લિમ સૈયદ સાદાત સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

सफलता के लिए मानसिक स्वास्थ्य महत्वपूर्ण : अभिनेत्री ज्योति सक्सेना

ProudOfGujarat

ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!