Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ કરજણ મુલનીવાસી એકતા મંચ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

ધોરણ 7 નાં સમાજવિદ્યાનાં પાઠયપુસ્તકમાં આદિવાસીઓ માટે વનવાસી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લોકડાઉનની આડમાં કેવડયામાં સ્ટેચ્યુની આસપાસનાં 6 ગામોનો સર્વે કરીને ફેનસિંગ કરવામાં આવી રહ્યા છે અને સાથે ત્યાંના સ્થાનિક આદિવાસીઓનો વિરોધ કરીને અટકાયત કરવામાં આવી રહી છે. એ સંદર્ભમાં કરજણ મુલનીવાસી એકતામંચ દ્વારા કરજણ મામાલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

નડિયાદ ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ.

ProudOfGujarat

સુરતમાં યુવકોએ જાહેર રસ્તાની વચ્ચે ફટાકડા ફોડી બર્થ-ડે પાર્ટી ઊજવી, વીડિયો વાઇરલ થતાં પોલીસની કાર્યવાહી

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સોમાણી ચોકડી પાસેથી જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!