Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુનાગઢ : માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમિતિ દ્વારા ત્રિવિધ સેવાયજ્ઞ કાર્યક્રમો યોજાયા

Share

જુનાગઢના માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમીતી દ્વારા કલ્યાણધામ સંકુલ મુકામે ત્રિવિધ સેવાયજ્ઞ મહોત્સવ યોજાયો જેમા વિદ્યાદાન રુપે માંગરોળ તાલુકાની 21 પ્રાથમિક શાળાના 2700 જેટલા વિદ્યાર્થીઓને 11000 નોટબુક ચોપડા વિનામૂલ્યે વિતરણ, પ્રાથમિક શિક્ષકો, નિવૃત શિક્ષકો સ્થાનિક પત્રકારોનુ સમ્માન, નિત્યધાતાઓ શ્રેષ્ઠીઓનુ સંમાન તથા વડીલ વંદના.

જેમા મોટી ઉંમરના ભાઇઓ બહેનોને વસ્ત્રદાન સહાય સાથે જરૂરીયાતમંદોને સ્વરોજગાર માટે સિલાઈ મશીન અને હાથ લારી સહાય જેવા ત્રિવેણી સેવાયજ્ઞ કાર્યક્રમો તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા, સર્વોદય સેવા સમીતીના પ્રમુખ શરદભાઈ મહેતા, નિલેશભાઈ મહેતા સહિતના ટ્રસ્ટીઓ તેમજ નગર શ્રેષ્ઠી આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો શિક્ષકો વિદ્યાર્થીઓની ઉપસ્થિતીમાં યોજાયા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ તરીકે વંદના ભટ્ટ ચૂંટાયા.

ProudOfGujarat

FIFA વર્લ્ડ કપમાં દીપિકા પાદુકોણને મળી મોટી જવાબદારી, પહેલીવાર બોલિવૂડ અભિનેત્રીને તક.

ProudOfGujarat

માંગરોળના વસરાવી ગામેથી ગૌવંશ ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!