જુનાગઢના માંગરોળ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ ઓફીસના કર્મચારીઓ હડતાળમાં ઉતર્યા. પોતાની વિવિધ માંગોને લઇને પોસ્ટ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા.
પોસ્ટ ઓફીસના કર્મચારીઓ હડતાળમાં ઉતર્યા બાદ લોકોનાં અનેક કામો અટવાયા. હાલ માંગરોળ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા પોષ્ટ ઓફીસના ડાક સેવકો હડતાળ પર ઉતરતા પોસ્ટ ઓફીસની સામે બેસીને પોતાની માંગને સંતોષવા નારા લગાવ્યા અને પોતાની વિવિધ માંગો પુરી કરવા માંગ કરી રહ્યા છે.
Advertisement