જૂનાગઢના વાણંદ સોસાયટીમાંથી ગાંજો મળી આવ્યો પોલીસે યુવાધન નશામાં ખપરમાં ઘુમયે તે પહેલા જ જુનાગઢ પોલીસ સક્રિય બની છે ત્યારે જુનાગઢ પોલીસ દ્વારા ગયા વર્ષે અંદાજે બે કરોડથી વધારે નશાકારક પદાર્થો અને 14 વધારે આરોપીને પકડી પાકડી પાડવામા આવ્યા છે ત્યારે જુનાગઢ એસઓજી પોલીસે વધુ એક સફળતા મળી છે એસોજીએ બાતમી મળી હતી કે જૂનાગઢના વાણંદ સોસાયટીમાં આરોપી પોતાના રહેણાંક મકાનમાં ગાંજાની પડીકી બનાવી છૂટકમાં વેચી નશાનો કારોબાર કરી રહ્યો છે જે બાતમીના આધારે જુનાગઢ એસોજી દ્વારા વાણંદ સોસાયટીમાં રહેણાંક મકાનમાં રેડ કરતા અબ્દુલ ઉર્ફે યાસીન ગુલાબ હુસેન શેખને બે કિલો સાથે રહેણાંક મકાનમાંથી પકડી પાડવામાં આવ્યું હતું બે કિલો ગાંજાની કિંમત ₹24,300 નો મુદ્દામાલ કબજે કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, અંગે એસઓજીના પીએસઆઇ સહિતના સ્ટાફને ચોક્કસ બાતમીની મળી હતી કે રહેણાંક મકાનમાં ગાંજો છુપાયેલો છે ત્યારે જુનાગઢના વાણંદ સોસાયટીમાં એસોજીએ રેઈડ કરી બે કિલો ગાંજા સાથે આરોપીને પકડી પડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જુનાગઢમાં વાણંદ સોસાયટીમાંથી બે કિલો ગાંજો ઝડપાયો
Advertisement