જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે અસુદીન ઓવૈસીએ જણાવ્યું હતું કે અમારી પાર્ટીને વોટ કટર કહી ગેરમાર્ગે દોરવામાં આવે છે કોંગ્રેસ અને ભાજપ સાઠગાંઠ ધરાવે છે તેણે મુસલમાન અને દલિતોને એક થવા હાકલ કરી હતી ત્યાં જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે કહ્યું હતું કે હવે અમે બીજી મસ્જિદ ગુમાવવા નથી માંગતા. અત્યાર સુધી વોટ આપનાર હતા હવે વોટ લેનાર બનવાનું છે. આજે માંગરોળ જતાં પહેલાં પોરબંદર એરપોર્ટ ઉપર આવી પહોંચેલા અસુદ્દીન ઓવેશી એ પત્રકારોને જણાવ્યું હતું કે સ્થાનિક ચૂંટણીમાં અમદાવાદ, ભરૂચ, ગોધરામાં તેમના કોર્પોરેટરોની જીત થયા બાદ ગુજરાતની આગામી 2022 ની ચૂંટણીમાં પણ પૂરી તૈયારી સાથે ઉત્તર શું વિધાનસભાની ચૂંટણીમાં સંગઠન ઉપર ભાર મુકી તેમજ ચૂંટણીમાં બેરોજગારી મોંઘવારી અને વિકાસના મુદ્દાઓને લઇ ચૂંટણી લડીશુ એટલે આજે સૌરાષ્ટ્રમાં માંગરોળ બાદ આગામી દિવસોમાં કચ્છ મુલાકાત લેનાર છે રાતે માંગરોળના કોલેજ રોડ ઉપર આવેલા મેદાનમાં જેવું એ જાહેર સભા સંબોધી હતી જેમાં તેમણે સંગઠન ઉપર ભાર મુકી વિધાનસભાની ચૂંટણી પૂર્વે પ્લાનિંગ સાથે લડવાની ઉપસ્થિત લોકો સમક્ષ જાહેરાત કરી હતી.
પુરા પ્લાનિંગ સાથે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવાની માંગરોળમાં જાહેરાત કરતા ઓવૈશી.
Advertisement