Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝગડિયા સેવારૂરલ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો…

Share

ઝગડિયા ખાતે કાર્યરત સેવારૂરલ સંસ્થા ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેવારૂરલ એ ઝગડિયા સહિત આસપાસનાં વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવાપ્રવૃતિ વર્ષોથી ચલાવે છે. સંસ્થા દ્વારા સંચાલિત વિવેકાનંદ ગ્રામીણ તકનીકી કેન્દ્રમાં ૧૦૦ વિધ્યાર્થીઓ તેમજ કસ્તુરબા હોસ્પિટલમાં નર્સિગનાં કોર્સ માટે જોડાયેલી ૫૦ વિધ્યાર્થીનીઓનાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે જિલ્લા સમાહર્તા રવિ અરોરા તથા અંક્લેશ્વરની લુપિન લિમિટેડનાં વાઇસ પ્રેસિડેન્ટ ડી.એમ.ગાંધી વિશેષ રૂપે ઉપસ્થીત રહ્યાં હતાં અને પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓ તેમજ વિધ્યાર્થીનીઓને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે લુપિન લિમિટેડ પણ આ સંસ્થાઓને ટેકનિકલ રીતે સહાય કરતી આવે છે.

Advertisement

 


Share

Related posts

અંક્લેશ્વર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂટણી ૮ જુને યોજાશે

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાતો વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો.

ProudOfGujarat

फिल्म निर्माता नीरज पांडे ने आज दिल्ली में अपनी पसंदीदा उपन्यास “ग़ालिब डेंजर” का हिंदी अनुवाद किया लॉन्च!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!