Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-જંબુસરના ઢોળાકુવા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ,૭ લોકો ઇજાગ્રસ્ત.

Share

ભરૂચ-જંબુસરના ઢોળાકુવા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ,૭ લોકો ઇજાગ્રસ્ત.
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલ ઢોળાકુવા ખાતે બે જૂથ વચ્ચે રૂપીય ની લેતી દેતી મામલે હિંસક જૂથ અથડામણ થઇ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે…
જૂથ અથડામણ માં ૭ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.. તેમજ હાલ પોલીસે સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે…
જંબુસરના ઢોળાકુવા વિસ્તારમાં અચાનક બનેલ જૂથ અથડામણ ની ઘટના ના પગલે ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..

Share

Related posts

ભરૂચ દૂધધારા ડેરી દ્વારા પૂર અસરગ્રસ્ત તવરા ગામના પશુપાલકોને પશુદાણનું વિતરણ કરાયું

ProudOfGujarat

સુરતમાં પિતાનું 6 મહિના પહેલાં કોરોનામાં અવસાન થયા બાદ ઈજનેર પુત્રએ માનસિક તણાવમાં ફાંસો ખાધો, જાણો શું હતું તેની પાછળનું તથ્ય ..?

ProudOfGujarat

ઝઘડીયાની જીઆઇડીસીની ડીસીએમ કંપનીનાં એલ્યુમિનિયમ ક્લોરાઈડ પ્લાન્ટમાં કેમિકલ લીકેજથી સાત કામદારો દાઝયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!