Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર તાલુકા ના ડાભા ગામ ના તલાટી ને ૩૦૦૦ ની લાંચ સ્વીકારતા ઝડપાયા- વડોદરા રૂરલ એન્ટી કરપ્શન બ્યુરો ની ટીમે રંગે હાથ ઝડપી પાડયો.

Share

જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામ ખાતે તલાટી તરીકે ફરજ બજાવતા વિનોદચંદ્ર પ્રજાપતિ તલાટી એ આવાસ યોજનામાં પ્લોટ ફાળવવા માટે ૩૦૦૦ રૂપિયા ની માંગણી કરી હતી.જે અંગે વડોદરા રૂરલ એ સી બી ની ટીમે છટકું ગોઠવી તલાટી ને રૂપિયા ૩૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું….

Share

Related posts

ત્રીજી લહેરના ભણકારા: ગુજરાત આવેલા BSF ના 51 જવાનોમાં કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ મળ્યો

ProudOfGujarat

રાજપીપલા નિવાસી વસાવાના પરિવારના બી.એસ.એફ.ના જવાન રાજપીપલા પરત ફરતા જવાનનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરાયુ.

ProudOfGujarat

વાંકલ : ઉમરપાડાનાં નસારપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!