Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર મોડી રાત્રે શહેરના માંડવી ટાવર વિસ્તારમાં બની હત્યાની ઘટના બનતા ખળભળાટ….

Share

 
જાણવા મળ્યા મુજબ જામનગર ખાતે મોડી રાત્રે મુસ્લીમ યુવાનની હત્યા કરવામાં આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…શહેરના માંડવી ટાવર વિસ્તારમાં બે અજાણ્યા શખસો દ્વારા છરીના ઘા મારી હત્યા નિપજવતા ભારે ખળભળાટ મચ્યો છે..હાલ પ્રાથમિક વિગત મુજબ પૈસાની લેતી દેતીમા ઘટના બની હોવાની આશંકાઓ લગાવાઈ રહી છે.ત્યારે હત્યા કરી બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થયા છે..પોલીસ દ્વારા આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરાઈ છે…

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રિયંકા ગાંધીની ધરપકડના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

કરજણ : લીલોડ ગામેથી સુસાઇડ નોટ લખીને ગુમ થનારને કરજણ પોલીસે પકડી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં આતંક મચાવતા કપી રાજને પકડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!