Proud of Gujarat
INDIAFeaturedGujarat

જામનગરમાં જુદા જુદા વિસ્તારોમાં સીસી રોડોના કામનું સાઇટ પર લેવામાં આવેલ ક્યુબના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું.

Share

જામનગર મહાનગરપાલિકાની સિવિલ શાખા હસ્તક જુદા જુદા વિસ્તારોમાં લોક ભાગીદારી સ્કીમ અંતર્ગત તેમજ સ્વર્ણિમ જયંતિ માનનીય મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કામ પ્રગતિ હેઠળ છે, આ સીસી રોડોના કામનું સાઇટ પર લેવામાં આવેલ ક્યુબના સેમ્પલનું ટેસ્ટિંગ કમિશનર વિજય કુમાર ખરાડી સાહેબ, ડીએમસી ભાવેશભાઈ જાની સાહેબ તથા ડેપ્યુટી એન્જિનિયર હિતેશભાઈ પાઠકની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, તેમજ આ સીસી રોડની કામગીરીમાં પ્રોપર સમય માટે ક્યોરિંગ અને યોગ્ય ગુણવત્તા જાળવવા કમિશનર – ડીએમસી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં જળસંકટના એંધાણ વચ્ચે નર્મદા ડેમની સપાટીમાં 26 સેમીનો વધારો થતા સરકારને હાશકારો.

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકાના કોલવણા ગામની ફાતેમાએ હાઇસ્કુલનું ગૌરવ વધાર્યું…

ProudOfGujarat

CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ફરજ બજાવતા 6 DySP ની બદલી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!