Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઠમા તબક્કાનો સેવાસેતુ કેમ્પ યોજાયો.

Share

જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 થી વોર્ડ નંબર 9 સુધીનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે 8 મા તબક્કાનો વોર્ડ નંબર 7 થી 9 ટાઉનહોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ પ્રકારના ડોક્યુમેન્ટ આવકનો દાખલો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, રેશન કાર્ડમાં સુધારા, આયુષ્યમાન કાર્ડ, આધારકાર્ડમાં સુધારા સહિતની ૧૬ જેટલી સેવાઓની કામગીરી એક જ સ્થળે સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કમિશનર વિજય કુમાર ખરાબા, ડેપ્યુટી કમિશનર એકે વસાણી, ભાજપના આગેવાન ગોપાલભાઈ સોરઠીયા, અરવિંદભાઈ સભાયા વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુ કેમ્પનો લાભ બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લીધો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા, આમલેથા, તિલકવાડા પોલીસ મથકના ગુનામાં પકડાયેલ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો.

ProudOfGujarat

ભરૂચ શહેર અને જિલ્લામાં ઉતરાયણ પર્વની હર્ષઉલ્લાસ સાથે થયેલ ઊજવણી ,એ લપેટ કાયપો છે ની ગુંજ વચ્ચે જોવા મળ્યા લોકો..

ProudOfGujarat

નડિયાદ કબ્રસ્તાન ચોકડી પાસે શખ્સે ટાવર પર ચઢી મચાવી ધમાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!