Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર જિલ્લાના પ્રભારી બ્રિજેશ મેરજા જોડીયામાં લોક પ્રશ્નો સાંભળશે.

Share

જામનગર જિલ્લાના પ્રભારી જોડિયા તાલુકાના બોરડા ગામે લોક પ્રશ્નો સાંભળશે. આ કાર્યક્રમમાં રાત્રી સભા પ્રભાત થયેલી તેમજ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં જામનગર જિલ્લા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય, વિકાસ, રોજગાર પંચાયત ગ્રામ વિકાસ ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી બ્રિજેશ મેરજા આવતીકાલે જોડિયા તાલુકાના બોડકા ગામે ગ્રામસભા યોજી લોક પ્રશ્નો સાંભળશે તેમજ બોડકામાં રાત્રી રોકાણ કરી પ્રભાતફેરી વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે. આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચણીયારા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત રહેશે.

Advertisement

Share

Related posts

વિરમગામ નજીક ખોડાઢોર પાંજરાપોળ સંસ્થાની વીરપુર વીડ મા ગંદકી અને અવ્યવસ્થા વચ્ચે અનેક મુંગાપશુઓ મરણપથારીએ….

ProudOfGujarat

લાલગેટ પોલીસ સ્ટેશન સુરત શહેરના ગુનામા નાસતો ફરતો આરોપી અંકલેશ્વરથી ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી આઈ.ટી.આઈ.માં ઓવરસિસ કરિયર કાઉન્સેલિંગનો સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!