જાણવા મળ્યા મુજબ જામનગર પોલીસ વિભાગ માં 11 PSI ની આંતરિક બદલી જિલ્લા પોલીસ વડાએ કરી હતી…નવા એસપીએ ચાર્જ સંભાળ્યા બાદ બદલીનો પહેલા ઘાણવો કાઢ્યો હતો…11 PSI ની શહેર-જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે…તેમજ SOG ના PSI ને PI નો વધારાના હવાલાનો ચાર્જ સોંપાયો હોવાનું જાણવા મળ્યું છે…
Advertisement