Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીની મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ લીધી મુલાકાત.

Share

યુક્રેન અભ્યાસ અર્થે ગયેલ જામનગર વોર્ડ નં.- 2 મા રહેતા હર્ષદીપસિંહ જાડેજા જામનગર સહીસલામત પરત ફરતા તેમના ઘરે જઇ હર્ષદીપસિંહની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ ડો. દીપિકાબેન સરડવા, ઉપાધ્યક્ષ અર્ચનાબેન ઠાકર, શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઇ કગથરા લીઘેલ હતી સાથે શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા શહેર મંત્રી દિલીપસિંહ કંચવા વોર્ડ ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ મહિલા મોર્ચા જામનગરના પ્રમુખ રીટાબેન જોટગિયા, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશભાઇ ભટ્ટ મહામંત્રી સી.એમ.જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને હર્ષદીપસિંહ અને પરિવારને મોં મીઠા કરાવી આવકાર આપ્યો હતો.

Advertisement

Share

Related posts

ધોરણ ૮ની વિધાર્થીની કુમારી અચૅના વસાવા માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બનવાની ઘટના પ્રથમ હોય શકે છે* *મોરારી બાપુએ પુસ્તક નું વિમોચન કર્યું.*

ProudOfGujarat

“સેવા સહાય ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા પુર અસરગ્રસ્ત લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું

ProudOfGujarat

ગુમાનદેવ મંદિરનાં મહંતની ૧૭ મી પુણ્યતિથિ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!