Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર : રેલવેમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા…….

Share

File pic_જાણવા મળ્યા મુજબ રાજકોટ રેલવે ખાતે જામનગર એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા ..રૂપિયા 20 હજારની માંગવામાં આવી હતી લાંચ-રાજકોટમાં રેલ્વે મિકેનિકલ ડિપાર્ટમેન્ટની ઓફિસમાંથી ઝડપાયા ..કોન્ટ્રાક્ટના બિલો સહી કરી આગળ મોકલવા માટે માંગવામાં આવી હતી લાંચ…રેલવેમાં જુદા જુદા વિભાગમાં બંને કર્મચારીઓ ફરજ બજાવતા હતા
જામનગર એસીબી દ્વારા છટકું ગોઠવી લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે…લાંચ લેનાર બન્ને કર્મચારીઓ જામનગરના હાપા રેલવે સ્ટેશન ખાતે રહે છે..

Share

Related posts

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નશીલી કફ સિરપની બોટલો ઝડપી બે શખ્સોની અટકાયત કરી

ProudOfGujarat

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

નડિયાદ સંતરામ મંદિરના લીમડાવાળા મેદાનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!