Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર : ૭ થી ૧૩ વર્ષના બાળકો માટે નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરાયું

Share

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા કલા અને કલા પ્રવૃતિને ઉતેજન આપવાના હેતુથી ખાસ બાળ કલાકારોને નાટક તથા નૃત્ય નાટિકા પરત્વે રસ ધરાવતા કલાકારોને પ્રોત્સાહિત કરવા બાળ નાટ્ય, નૃત્ય નાટિકાની સ્પર્ધાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે.જેમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તાર માંથી ભાગ લેવા ઈચ્છતા ૭ થી ૧૩ વર્ષના બાળ કલાકારોએ નિયત નમુના અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, પહેલા માળે, રાજપાર્ક પાસે, જામનગર ખાતેથી મેળવીને તા.૨૨/૧૨/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં પરત મોકલવાનું રહેશે.વધુ વિગત માટે કચેરીના ફોન નં.૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ આમોદનાં તણછા ગામ નજીક આવેલ હોટલનાં કંપાઉન્ડમાં વેલ્ડીંગ કામ કરતી વેળા ટેન્કરમાં બ્લાસ્ટ થતા બે લોકોનાં મોત નિપજ્યા.

ProudOfGujarat

વ્યારા ખાતે તળાવ રોડ પર આવેલ જુમ્મા મસ્જિદથી સ્ટેશન રોડ સુધીના માર્ગને ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ નામ આપવા રજૂઆત.

ProudOfGujarat

હાલોલમા આવેલા ટાયરના ગોડાઉનમા ભીષણ આગ ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!