Proud of Gujarat
FeaturedGujaratINDIA

બજાજ ફાઇનાન્સ દ્વારા જાહેરમાં અડચણરૂપ કેરણના ઢગલા કરતા જામનગર મહાનગરપાલિકા એ દંડ ફટકાર્યો

Share

જામનગર મહાનગરપાલિકા ની એસ્ટેટ અને સોલિડ વેસ્ટ શાખા દ્વારા જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા આસામી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા ના પીએન માર્ગ પર આવેલ બજાજ ફાઇનાન્સ દ્વારા જાહેરમાં અડચણરૂપ કેરણના ઢગલા કરવામાં આવ્યા હોય જાહેર માર્ગ પર અડચણરૂપ હોય જેથી એસ્ટેટ વિભાગ દ્વારા રૂ. 10000 નો દંડ બજાજ ફાઇનાન્સ ને ફટકારવામાં આવ્યો છે, આ સમગ્ર કામગીરી સોલિડ વેસ્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગના સુનિલભાઈ ભાનુશાળી ની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સરહદ પર જેમ જવાન ફરજ બજાવે તેવી જ ફરજ આકરા તાપમાં ટ્રાફિક પોલીસની…કોઈ બેલી નહીં.

ProudOfGujarat

ભરૂચમાં વિકાસથી વંચિત રતન તળાવની સાફ-સફાઈની માંગ કરતાં કોંગ્રેસી આગેવાનો.

ProudOfGujarat

ભાવનગરમાં સફાઈ કામદારોના પડતર પ્રશ્ન હલ નહી થતા કચવાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!