Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર : માર્કેટયાર્ડ – હાપા શાકભાજી વેપારી એસોસિએશન દ્વારા ચેરમેન તથા વાઇસ ચેરમેનનું બહુમાન કરાયું

Share

આજરોજ માર્કેટ યાર્ડ – હાપા શાકભાજી વેપારી એસોસિએશન દ્વારા માર્કેટ યાર્ડ – હાપાના ચેરમેન અને જિલ્લા સહકારી બેંક ડિરેક્ટર પ્રવિણસિંહ એચ ઝાલા, વાઇસ ચેરમેન જમનભાઈ ડી ભંડેરીનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ડિરેક્ટર ધીરજલાલ કારીયા, દયાળજીભાઈ ભીમાણી, દેવરાજભાઈ જરૂ, સુરેશભાઈ વસોયા, તખતસંગ જાડેજા, એડવોકેટ જીતેનભાઈ પરમાર, તેજુભા જાડેજા, પ્રમોદભાઈ કોઠારી, અરવિંદભાઈ મેતા, તુલસીભાઈ પટેલ તેમજ તમામ કર્મચારી ગણ, શાકભાજી વેપારી એસોસિએશનના પ્રમુખ જવાહર નાનકરામ, મંત્રી નીરવ હસમુખભાઇ મોરઝરીયા તેમજ તમામ હોદ્દેદારો તેમજ કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, કેશુભાઈ માડમ, સુભાષભાઈ જોશી, જયરાજસિંહ જાડેજા તેમજ જય માતાજી ગ્રુપ પંચવટીના તમામ સભ્યો ખાસ હાજરી આપી અભિવાદન કરેલ.

Advertisement

Share

Related posts

ગાર્ડન સીટી ગણેશ યુવા ગ્રુપ ધ્વારા પાણીના કુંડા તેમજ ચકલી ઘરનુ વિતરણ

ProudOfGujarat

મોરબી જિલ્લા પંચાયત નવા પ્રમુખ તરીકે હંસાબેન પારઘી અને ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ ટમાંરિયાની નિમણુક કરાઇ

ProudOfGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી. માં આવેલ કંપનીનાં વેર હાઉસમાંથી ૨૨ લાખ રૂપિયાનો સામાન ચોરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!