Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં રૂદ્રાક્ષ દાંડિયા ક્લાસીસ દ્વારા વિનામૂલ્યે દાંડીયારાસનો વર્કશોપ યોજાયો.

Share

જામનગરમા રૂદ્રાક્ષ દાંડિયા ક્લાસીસ દ્વારા હરિયા સ્કૂલ ખાતે દાંડીયારાસના વિનામૂલ્યે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળા પ્રમાણમાં બાળકો અને મહિલાઓએ ભાગ લીધો હતો. વર્કશોપના અંતે ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અને ભાગ લેનાર મહિલાઓને વિવિધ પ્રકારના ઇનામો આપવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર તમામ બાળકો મહિલાઓને રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવી હતી, આ તમામ કામગીરી રુદ્રાક્ષ દાંડિયા ક્લાસીસના બીનાબેન મોડ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રિઝર્વ બેંક બેન્કિંગ સિસ્ટમમાં ૧ લાખ કરોડ ઠાલવશે

ProudOfGujarat

મુખ્યમંત્રીએ સૂચના આપ્યાનાં બીજા જ દિવસે દાહોદની સિવિલ હોસ્પિટલમાં સિટીસ્કેનનો પ્રારંભ.

ProudOfGujarat

આજરોજ ભરૂચ BSNL Officeના કર્મચારીઓ પોતાની કેટલીક માંગણીઓ ના નિરાકરણ માટે આજથી ત્રણ દિવસની હડતાલ ઉપર ઉતર્યા છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!