Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મુખ્યમંત્રીના જન્મદિનની અનોખી ઉજવણી

Share

ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જન્મ દિવસ નિમિત્તે અલગ સેવા કી કાર્યક્રમ કરવામાં આવ્યા હતાં જેમાં ૐ‌ ટ્રેનિંગ સેન્ટર ખાતે માનસિકક્ષતિ વાળા દિવ્યાંગ બાળકો સાથે કેક કાપીને નાસ્તો કરાવ્યો હતો. જામ રણજીતસિંહ નિરાધાર આશ્રમ ખાતે આસ્કીમ વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ભાજપ શહેર અધ્યક્ષ ડો.વીમલભાઈ કગથરા, ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, યુવા મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા, મહામંત્રી વીરલ બારડ, ચિંતન ચોવટીયા, ચેરમેન મનીષભાઈ કટારીયા, નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટર જશુબા ઝાલા, સરોજબેન સંગઠન હોદેદારો ચુંટાયેલા પ્રતિનિધિઓ યુવા મોરચાની ટીમનાં સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ:આંગણવાડી બહેનોએ પગાર વધારાની માંગણીઓ સાથે દેખાવો યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું…

ProudOfGujarat

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુડસ ટ્રેન પ્રોજેક્ટના ઈલેકટ્રીક વીજ લાઈન ટાવરમાંથી ગેલ્વેનાઈઝ લોખંડના નટ બોલ્ટ ચોરીના મુદ્દામાલ સાથે ગેંગને ઝડપી પાડી

ProudOfGujarat

પંચમહાલ પોલીસનો લોકડાઉનનાં માહોલમાં પરિસ્થિતિ પર નજર રાખવા એર બલૂનનો નવતર પ્રયોગ જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!