Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર-વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજની વિદ્યાર્થિની જૂડોમાં ઝળકી

Share

 

જામનગર : સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આયોજીત ઇન્ટર કોલેજ જુડો સ્પર્ધામાં વિદ્યા સાગર ઇન્ફોટેક કાેલેજમાં બીકાેમ સેમેસ્ટર-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાખરીયા મોહિની દ્વારા 70 કીલોગ્રામની વેઇટ કેટેગરીમાં ઉતમ પ્રદર્શન કરી પ્રથમ સ્થાને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી કોલેજ સહિત શહેરનં ગૌરવ વધારતા આ સિધ્ધિને પ્રિન્સીપાલ સહિત સ્ટાફ દ્વારા બિરદાવવામાં આવી હતી અને રાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે સૌરાષ્ટ્ર યુનિ.નું પ્રતિનિધિત્વ કરશે..સૌજન્ય

Advertisement

Share

Related posts

ભૂજ -ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 3ની તીવ્રતાવાળો અનુભવાયો ભૂકંપનો આંચકો,…..

ProudOfGujarat

સરદાર સરોવર ડેમ પૂર્ણ જળ સપાટીએ ભરાતા સી. એમ ભુપેન્દ્ર પટેલે નર્મદા નીરનાં લીધા વધામણા.

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લાની સરસ્વતી વિદ્યામંદિર શાળાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં ક‍ાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!