Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુગારીયાઓને ઝડપી પાડતી જંબુસર પોલીસ

Share

જંબુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ અણખી-ઉચ્છદ જતાં દાંડી માર્ગ પર કેનાલની બાજુમાં આવેલ ઝાડીઓમાથી જંબુસર પોલીસે બાતમીના આધારે રેડ કરતાં ચાર જુગારીયાઓ ઝડપી પાડ્યા હતાં. ઝડપાયેલા આરોપીઓમાં અમિત ભરતભાઈ પરમાર, ઈરફાન અમીરભાઈ રાજ, સતીષભાઈ ઉર્ફે દત્તુ મફતભાઇ છીતાભાઈ પરમાર ત્રણેય માસર રોડ પાદરા તથા પ્રવીણભાઈ ઉર્ફે બકુલ દિનેશભાઇ સોલંકી રહે. વહેલગામ તળાવફળિયું ની ધરપકડ કરી રૂ.78,670 નો મુદ્દામાલ જપ્ત કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.

Advertisement

Share

Related posts

ગ્રીષ્મા હત્યા કેસમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહીલા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરી યુવતીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

ગોધરા તાલુકાના ઉજડીયા ગામે વય નિવૃતી નિમિત્તે વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

માંગરોળમાં લોકડાઉનનાં પગલે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!