Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસર તાલુકાનાં સારોદ ગામની સીમમાં આવેલ નહેરનાં પાણીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનની લાશ મળી આવી.

Share

ભરૂચ જિલ્લામાં રહસ્યમય બનાવો ઉપરાચાપરી બની રહ્યા છે. આવા બનાવોની તપાસ પોલીસ માટે પડકાર સમાન સાબિત થતી હોય છે. જેમ કે તાજેતરમાં જંબુસર તાલુકાનાં સારોદ ગામ પાસેથી પસાર થતી નહેરમાંથી એક યુવાનની લાશ મળી આવી.

આ ઘટના હત્યાની છે કે આત્મહત્યાની તે તપાસનો વિષય બની ગયો છે પરંતુ યુવાનનાં હાથ પર દિલનું નિશાન અતિ મહત્વની કડી છે. આ યુવાન કોણ છે..? ક્યાંનો છે…? હત્યા છે કે આત્મહત્યા તે તમામ બાબતો તપાસનો વિષય બની ગયો છે, વેડચ પોલીસ બનાવની તપાસ કરી રહી છે. હાથ પર દિલનાં ચિત્રમાં મૃતકે એકે કોના માટે લખ્યું છે તે પણ તપાસ દરમિયાન જાણવા મળી શકશે ટૂંકમાં આ બનાવ અત્યંત રહસ્યમય બનાવ સાબિત થઈ રહ્યો છે.

Advertisement

Share

Related posts

બહેન ની બર્થ ડે માં વગુસણા ગામે આવેલાં ભાઈ ની મોટરસાયકલ ચોરાઈ

ProudOfGujarat

વિરમગામમાં “ગુજરાત તારો જય થાઓ” થીમ પર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળા નગર પાલીકા સહીત સમગ્ર ગુજરાતના વાલ્મિકી સફાઈ કામદારોની 5 માર્ચથી હડતાલની ચીમકી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!